गुजरात विरोधी कोंग्रेस


હું કોઈ પણ જાતિ નો છુ પણ સહુપ્રથમ હું એક ગુજરાતી છુ
ગુજરાત મ્હારા લોહી મા બસે છે
મને મ્હારા ગુજરાત ના પ્રત્યે અત્યન્ત લાગણી ને સમ્માન છે
મ્હારા ગુજરાત નો ડંકો આજે આખી દુનિયા મા વાગે છે એ મ્હારા માટે ગર્વ ની વાત છે
પણ છેલ્લા કેટલાક દાયકા થી કૉંગ્રેસે મ્હારા ગુજરાત ને બદનામ કરવાનુ પ્રયત્ન કરી રહી છે
કૉંગ્રેસે મ્હારા ગુજરાત ને દંગાઈ રાજ્ય સાબિત કરવા માં કોઈ કસર બાકી નથી રાખી
કૉંગ્રેસે મ્હારા ગુજરાત ની છવી ને આખા વિશ્વ માં દંગા નાં નામે બદનામ કરવાનું સતત પ્રયત્નો કર્યા છે 
આ ગુજરાતદ્રોહી પાર્ટીએ મ્હારા ગુજરાત અને મ્હારા ગુજરાતી ભાઈયો નો અપમાન કર્યો છે
જયારે નરેન્દ્ર દામોદરદાસ મોદી ગુજરાત ના મુખ્યપ્રધાન હતા અને કેન્દ્ર મા કૉંગ્રેસ ની સરકાર હતી ત્યારે કૉંગ્રેસ મ્હારા ગુજરાત ની સાથે સૌતેલો વ્યવહાર કરતી હતી ને ગુજરાત ના વિકાસ ને અટકાવવાના ના નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા
જયારે ગુજરાત નો ડંકો સમગ્ર વિશ્વ માં વાગી રહ્યો હતો ત્યારે આ કૉંગ્રેએ જુઠાલું ચલાવી ને ગુજરાત ને બદનામ કરવાના પ્રયત્નો કર્યા
જ્યારે મોદીએ સરદાર પટેલ ના સમ્માન મા પ્રતિમા લગાવવાની ઘોષણા કરી ત્યારે આજ કૉંગ્રેસે એનો વિરોધ કરી ને મ્હારા ગુજરાત ના ગૌરવ સરદાર ના પટેલ નો અપમાન કર્યો હતો
હું આ વાતો ક્યારેય નહિ ભૂલું કેમ કે મ્હારા માટે બીજી કોઈ બાબત કરતા મ્હારો ગુજરાત ને એનો સમ્માન વધારે મહત્વ નો છે
હું મ્હારા ગુજરાત ને બદનામ કરનાર પાર્ટી ને ક્યારે પણ માફ નહિ કરું

બની સકે છે કે હું વર્તમાન રાજ્ય સરકાર ની અમુક નીતિયો થી કદાચ સંતુષ્ટ નથી
તો પણ હું કૉંગ્રેસ ને તો ક્યારે પણ મ્હારો મત નહિ આપું ને કોઈ પણ કિંમત પર નહીં આપું
હું આ કૉંગ્રેસ ના ગુજરાત પ્રત્યે ના ષડયંત્રો ને ક્યારે પણ નહીં ભૂલી સકું

આ મ્હારો ગુજરાત જ હતો જેણે દેશ મા સહુપ્રથમ કૉંગ્રેસ મુક્ત થવાનો અભિયાન ચલાવ્યો હતો ને એમાં અમે સફળ પણ થયા હતા
હવે હું આ ગુજરાતવીરોધી પાર્ટી ને ફરી થી મ્હારા ગુજરાત મા આવવાની તક આપવાની ભૂલ હું ક્યારેય  નહી કરું

આ પાર્ટીએ ફક્ત ગુજરાત જ નહિ મ્હારા દેશ ને પણ બદનામ કરતી રહી છે
કૉંગ્રેસ ના નેતાઓ પાકિસ્તાન જઇ ને ભારત વિરોધી ગુજરાત વિરોધી નિવેદનો આપે છે આવી દેશવિરોધી ગુજરાતવીરોધી પાર્ટી ને હું ક્યારેય ટેકો નહિ આપું

મ્હારા માટે ગુજરાત નો ગૌરવ વધારે મહત્વ નો છે ને એક સાચો ગુજરાતી હોવાના ના લીધે આવી ગુજરાતવીરોધી પાર્ટી ને કોઈ પણ કેવા પણ સંજોગો માં ટેકો નહિ આપું

મ્હારા માટે જાતિ ધર્મ સમાજ રાજકારણ થી પણ વધારે મહત્વ મ્હારા ગુજરાત નો ગૌરવ ને આત્મસમ્માન છે

હું મ્હારો સાચો ગુજરાતી થવાનો ધર્મ નિભાવીશું
હું કૉંગ્રેસ ને ક્યારેય મત નહિ આપું

શું તમે વિશ્વભર માં ગુજરાત ને  બદનામ કરનાર પાર્ટી ને મત આપશો ખરો ?????

જે પાર્ટી કેન્દ્ર માં રહી ને સતત ગુજરાત ના વિકાસ ને અટકાવવાના ના પ્રયત્નો કર્યા આવી કૉંગ્રેસ ને તમારો મત આપશો ખરો ????

જે કૉંગ્રેસે આપણા ગુજરાત અને સરદાર પટેલ નો અપમાન કર્યો આવી પાર્ટી ને તમારો મત આપશો ખરો ???

મ્હારા ગુજરાતી ભાઈયો
જાતિ ધર્મ સમાજ રાજકારણ થી ઉપર ઉઠી ને આપણા ગુજરાત ના ગૌરવ ને ધ્યાન મેં રાખી ને એક બાર આ બધી બાબતો પર વિચાર કરજો
આપણા માટે ગુજરાત નો ગૌરવ આત્મસમ્માન વધારે મહત્વ નો છે કે બીજો કોઈ નાનો મોટો સ્વાર્થ ?

કૉંગ્રેસ ના વિષયે આટલું જાણ્યા પછી પણ શું તમે આ ગુજરાત વિરોધી પાર્ટી ને તમારો મત આપશો ખરો ?

જય જય ગરવી ગુજરાત
જય સરદાર પટેલ